BBC News ગુજરાતી
BBC News ગુજરાતી

PUBG અને LUDO સહિત 118 ઍપ્સ પર ભારતે પ્રતિબંધ કેમ મૂક્યો?

PUBG અને LUDO સહિત 118 ઍપ્સ પર ભારતે પ્રતિબંધ કેમ મૂક્યો?
  • 880d
  • 85 shares

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા મળેલી માહિતી અનુસાર ઇન્ફૉર્મેશન અને ટેક્નૉલૉજી મંત્રાલયે PUBG સહિત 118 મોબાઇલ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ ઍપ્સને ચાઇનીઝ ઍપ્સ નથી ગણાવવામાં આવી.

No Internet connection

Link Copied