ભાવનગર જિલ્લા કક્ષાનો માહે જૂન-૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫/૦૬/૨૦૨૬
ને ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.
આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની
અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર
પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો
માટેની અરજી તા.૧૦/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
Tags:
Post navigation
PreviousPrevious post:
શું અને ક્યાં ભણવું આ સવાલના જવાબ છે ક્યાં?
NextNext post:
ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ જૂનના રોજ યોજાશે
Related Posts
By CITY WATCH NEWSOctober 9, 2024
Dhari માં સોનુ ચમકાવવાના બહાના હેઠળ લોકોનું સોનું શેરવી લેતી ગેંગના બે આરોપી ઝડપાયા
By CITY WATCH NEWSMarch 22, 2026
By CITY WATCH NEWSNovember 21, 2024

