Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કર્મયોગ વિધાસંકુલ હબુકવડમાં સાડી દિવસની ઉજવણી

કર્મયોગ વિધાસંકુલ હબુકવડમાં સાડી દિવસની ઉજવણી

કર્મયોગ વિધાસંકુલ હબુકવડમાં સાડી દિવસની ઉજવણી

શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડમાં સાડી દિવસની ઉજવણી કરી ભારતીય પોશાકને પ્રાધાન્ય આપવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યો.

તળાજાના તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ હંમેશા શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરે છે.

આજના આધુનિક યુગમાં ભારત દેશમાં પશ્વિમ સંસ્કૃતિ અને તેના વિચારોનો પ્રભાવ વધુ પડતો જોવા મળી રહ્યો છે . ભારતના મૂળભુત પોશાકની જગ્યાએ અન્ય સંસ્કૃતિ અને અન્ય દેશોના પોશાક પહેરવાની વધારે પડતી ઘેલશા લોકોમાં જોવા મળી રહી છે , ત્યારે કર્મયોગ વિદ્યાસંકુલ દ્વારા ભારતીય પરંપરાને તેમજ ભારતીય પોશાકને જાળવવાનો એક અનોખો સંદેશો સાડી દિવસ ઉજવીને આપવામાં આવ્યો. શાળાની દીકરીઓએ સાડી દિવસ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવ્યો , તેમજ સાથે સાથે શૈક્ષિણક કાર્ય પણ કર્યું હતું .

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News