લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ઉજવણી અંતર્ગત શહેરના સરદારનગરમાં આવેલ સુપ્રસિધ્ધ રામેશ્વર મંદિર ખાતે યુવા આગેવાન રમેશ શીંગાળા પરિવાર દ્વારા ભવ્ય દિપમાળા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પરિવારના મોભી-રાજકીય આગેવાન રમેશા શીંગાળા સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
તેમ રમેશ શીંગાળાની અખબારી યાદીમાં જણાવેલ છે.
Post navigation
PreviousPrevious post:
અમરેલી ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો પ્રારંભ: 'આશીર્વાદના દીવા' કાર્યક્રમમાં નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા
NextNext post:
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમીતે વસ્ત્રદાન અંતર્ગત સારહિ તપોવન આશ્રમ ખાતે તપસ્વી ભાઈ-બહેનોને વસ્ત્રદાન ક૨વામાં આવ્યુ
Related Posts
Savarkundla માં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીના કારણે રહીશો ત્રાહિમામ
By CITY WATCH NEWSJuly 24, 2026
By CITY WATCH NEWSMarch 17, 2025
By CITY WATCH NEWSApril 2, 2023

