Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અન્વયે તા. ૩૧ જુલાઈ,૨૦૨૬ સુધીમાં અરજી કરવી

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અન્વયે તા. ૩૧ જુલાઈ,૨૦૨૬ સુધીમાં અરજી કરવી

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અન્વયે તા. ૩૧ જુલાઈ,૨૦૨૬ સુધીમાં અરજી કરવી

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો એક રાષ્ટ્રીયકક્ષાનો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. જે કુલ ૬ કેટેગરીમાં (બહાદુરી, સમાજસેવા, રમત, પર્યાવરણ, કલા અને સાહિત્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી) અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને અદભૂત યોગદાન આપેલ હોય તેવા ૧૮ વર્ષથી નીચેની ઉંમરના બાળકો (૩૧.૦૭.૨૦૨૬ની સ્થિતિએ) આ એવોર્ડ મેળવવા માટે ભલામણ થવા માટે પાત્રતા ધરાવે છે.

આ અરજી બાળકો પોતે પણ કરી શકે છે અને સરકારી કચેરી (જિલ્લા વહીવટી તંત્ર) પણ બાળક વતી અરજી કરી શકે છે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ કરી શકાય છે, અરજી કરવા માટે પોર્ટલ https://awards.gov.in નો ઉપયોગ કરવો. અરજી કરવાની આખરી તા. ૩૧.૦૭.૨૦૨૬ છે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: CityWatch News