CN24 News Gujarati
CN24 News Gujarati

ભુજ : કચ્છમાં પણ વ્યવસ્થા અંતર્ગત દ્વારા રૂ.1350 કરોડ ફાળવવામાં આવ્યા

  • 34d
  • 0 views
  • 1 shares

કચ્છ જિલ્લામાં પાણી માટેની વ્યવસ્થા સુચારુરૂપે બહાલ રાખવા સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં રૂ.1350 કરોડની જંગી રકમ ફાળવવામાં આવી છે. હાલ જિલ્લાની 25 લાખની વસ્તીને ધ્યાને લઇ પ્રત્યેક વ્યકિતને આગામી 2050 સુધી દૈનિક 100 લિટર પાણી નળ વાટે ઘરમાં મળી શકે તેવું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સંભવત: રાજ્યમાં પ્રથમ એવો જિલ્લો છે જેમાં હયાત પાણીની લાઇનોની સુધારણા કરીને ભવિષ્યનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે.કચ્છ જિલ્લામાં પાણી માટેની 31 યોજનાઓ હાલ અમલમાં છે.

વધુ વાંચો
VTV News
VTV News

ટોટકા / રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે

ટોટકા /  રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે
  • 6hr
  • 0 views
  • 516 shares

  • રાશિ પ્રમાણે લગાવવું શુભ છે
  • કુમકુમ તિલક શુભ અને ફળદાયી છે
  • તિલક લગાવવાથી પ્રગતિ થાય છે

કપાળ પર તિલક લગાવવું ધાર્મિક દૃષ્ટિકોણથી સારું માનવામાં આવે છે. જે લોકો તિલકને પસંદ કરે છે તેઓ દરરોજ તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ કોઈ ખાસ પ્રસંગે કે મંદિરમાં દર્શન કરવા જતા તિલક લગાવે છે.

વધુ વાંચો
GSTV

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા
  • 7hr
  • 0 views
  • 422 shares

Last Updated on December 1, 2021 by Bansari

જો તમે પણ ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ કામના સમાચાર વાંચો. આ મહિનામાં સાપ્તાહિક રજાઓ અને ક્રિસમસ જેવી ઘણી રજાઓ આવવાની છે. આ આખા મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. ઘણી રજાઓ સતત પડી રહી છે. આવી સ્થિતિમાં બેંકો સંબંધિત કામ સમયસર પતાવી લો નહીતર તમારે પરેશાન થવાનો વારો આવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied