CN24 News Gujarati
CN24 News Gujarati

સુરત : ધારાસભ્ય કાનાણીએ ભેસ્તાન ગાર્ડનના રી-ડેવલપમેન્ટના નામે 3 કરોડના ખર્ચ થતાં સવાલો ઉઠાવ્યાં

  • 49d
  • 0 views
  • 10 shares

સુરતની વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય સરકારની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉઠાવતાં રહેતા હોય છે. જેને કારણે સુરત મહાનગર પાલિકાના ભાજપના જ શાસકોની કામગીરી અનેનીતિ છતી થાય છે. કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખીને ભેસ્તાન લેક ગાર્ડન કરવા માટેનો નિર્ણય લેવાયો છે. તેને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. તેમને કહેવું છે કે, 11 વર્ષ પહેલા ભેસ્તાન લેક ગાર્ડન તૈયાર થયું હતું.

વધુ વાંચો
ABP અસ્મિતા

Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો

Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો
  • 12hr
  • 0 views
  • 18 shares

Work From Home: વર્ક ફ્રોમ હોમ ( Work From Home ) હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓ ( Employees) માટે સરકાર એક વ્યાપક લીગલ ફ્રેમવર્ક બનાવવાની તૈયારીમાં છે જે ઘરેથી કામ કરનારા કર્મચારીઓ પ્રત્યે નોકરીદાતાઓની જવાબદારી વ્યાખ્યાયિત કરશે. વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરથી કામ કરનારા કર્મચારીઓને લઇને સરકાર એક લીગલ ફ્રેમવર્ક તૈયાર કરવા માંગે છે જેનાથી કર્મચારીઓની હિતોની રક્ષા કરી શકાય.

વધુ વાંચો
ગુજરાત ખબર
ગુજરાત ખબર

સહેવાગે કર્યો ખુલાસો, તેમને તેમના સાસરેથી કાઢવા માટે બોલાવી પડી હતી પોલીસ

સહેવાગે કર્યો ખુલાસો, તેમને તેમના સાસરેથી કાઢવા માટે બોલાવી પડી હતી પોલીસ
  • 8hr
  • 0 views
  • 5 shares

વીરેન્દ્ર સહેવાગને એક ખુબ જ શાનદાર ક્રિકેટર છે. તેમની બેટિંગે ઇન્ડિયાને ઘણીબધી મેચમાં જીત અપાવી છે. એક નાના શહેરથી આવનાર વીરેન્દ્ર સહેવાગએ ક્રિકેટ જગતમાં ખુબ નામ કમાયા છે. તેમના સન્યાસ લીધા પછી પણ તેમના ચાહકો તેમને ભૂલ્યા નથી. એક મહાન ક્રિકેટર હોવાની સાથે સાથે વીરેન્દ્ર સહેવાગ એક ખુબ ભલા વ્યક્તિ પણ છે. તેઓ સામાજિક કાર્ય પણ કરતા જોવા મળે છે.

વધુ વાંચો

No Internet connection