CN24 News Gujarati
CN24 News Gujarati

સુરત : સરકારી નર્સિંગ કોલેજ ખાતે 'મિડવાઈફરી ફોર યુનિવર્સલ હેલ્થ કવરેજ' સેમિનાર યોજાયો

  • 44d
  • 0 views
  • 1 shares

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે 'મિડવાઈફરી ફોર યુનિવર્સલ હેલ્થ કવરેજ' અર્થાત 'વૈશ્વિક સ્વાસ્થ્ય માટે મિડવાઈફરી' (પ્રસૂતિ સંલગ્ન સેવાઓ) વિષયક સેમિનાર યોજાયો હતો. પિનલ પટેલ, દેવાંગ પટેલ તેમજ સામાજિક કાર્યકર અને અટલ સંવેદના હોસ્પિટલના દિવ્યેશ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. શિશુ મૃત્યુદર અને સગર્ભા માતાના મૃત્યૃદરમાં ઘટાડો થાય તેમજ પ્રસૂતિ દરમિયાન દરેક પ્રકારની ગુણવત્તાયુક્ત સારવારસેવા મળી રહે તેવા આશયથી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવ, કો-ઓર્ડિનેટર સ્મીતલ ચૌધરી, સીમારાણી ચોપરાના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાયો હતો.

વધુ વાંચો
GSTV

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ
  • 4hr
  • 0 views
  • 24 shares

Last Updated on December 1, 2021 by pratik shah

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 15 ડિસેમ્બરથીશરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું છે કે તે હજુ આ અંગે વિચાર-વિમર્શ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેશે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
GSTV

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત

વાહ / હવે વોટ્સઅપ દ્વારા પણ ડિમેટ એકાઉન્ટ ખોલી શકાશે, IPO એપ્લિકેશન કરવા માટે આ છે રીત
  • 5hr
  • 0 views
  • 26 shares

Last Updated on December 1, 2021 by pratik shah

ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ પૈકીનું એક અપસ્ટોક્સ હવે રોકાણકારોને વ્હોટ્સએપ મારફતે આઇપીઓમાં રોકાણ કરવાની અને ડિમેટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપશે. અપસ્ટોક્સ વ્હોટ્સએપ મારફતે આઇપીઓ માટે સંપૂર્ણ સપોર્ટ પ્રદાન કરશે, ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied