CN24 News Gujarati
CN24 News Gujarati

સુરત : શ્રમિકને માર મારી રોકડની સાથે લૂંટારૂંઓ કપડા પણ લૂંટી ગયા

  • 44d
  • 0 views
  • 2 shares

સુરતના કોસાડ રેલવે સ્ટેશન નજીક એક ઓડિશાવાસીને કેટલાક અજાણ્યા ઈસમોએ માર મારી રૂપિયા 200ની લૂંટ સાથે પહેરેલા કપડાં પણ લઈ ગયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અર્ધ નગ્નઅને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા આધેડને 9 કલાક બાદ આજે સવારે 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા તમામ હકીકતો સામે આવી હતી. શરીર ઉપર મારના અગણિત નિશાન અને બન્ને આંખોમાં ઇજા બાદ પણ રાજુ નાયકાએ જણાવ્યું હતું કે, હું તો નશામાં હતો, પણ મારવા વાળા નિર્દય હતાં.

વધુ વાંચો
VTV News
VTV News

ટોટકા / રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે

ટોટકા /  રાશિ પ્રમાણે લગાવો તિલક, પછી જુઓ સફળતા અને સુખ-શાંતિ ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે
  • 6hr
  • 0 views
  • 505 shares

  • રાશિ પ્રમાણે લગાવવું શુભ છે
  • કુમકુમ તિલક શુભ અને ફળદાયી છે
  • તિલક લગાવવાથી પ્રગતિ થાય છે

કપાળ પર તિલક લગાવવું ધાર્મિક દૃષ્ટિકોણથી સારું માનવામાં આવે છે. જે લોકો તિલકને પસંદ કરે છે તેઓ દરરોજ તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ કોઈ ખાસ પ્રસંગે કે મંદિરમાં દર્શન કરવા જતા તિલક લગાવે છે.

વધુ વાંચો
GSTV

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા

અગત્યનું/ ડિસેમ્બરમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, લિસ્ટ ચેક કરી લો નહીંતર તમારા મહત્વના કામ રહી જશે અધૂરા
  • 7hr
  • 0 views
  • 418 shares

Last Updated on December 1, 2021 by Bansari

જો તમે પણ ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ કામના સમાચાર વાંચો. આ મહિનામાં સાપ્તાહિક રજાઓ અને ક્રિસમસ જેવી ઘણી રજાઓ આવવાની છે. આ આખા મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. ઘણી રજાઓ સતત પડી રહી છે. આવી સ્થિતિમાં બેંકો સંબંધિત કામ સમયસર પતાવી લો નહીતર તમારે પરેશાન થવાનો વારો આવશે.

વધુ વાંચો

No Internet connection

Link Copied