CN24 News Gujarati
CN24 News Gujarati

સુરત : શ્રમિકને માર મારી રોકડની સાથે લૂંટારૂંઓ કપડા પણ લૂંટી ગયા

  • 97d
  • 0 views
  • 2 shares

સુરતના કોસાડ રેલવે સ્ટેશન નજીક એક ઓડિશાવાસીને કેટલાક અજાણ્યા ઈસમોએ માર મારી રૂપિયા 200ની લૂંટ સાથે પહેરેલા કપડાં પણ લઈ ગયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અર્ધ નગ્નઅને ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા આધેડને 9 કલાક બાદ આજે સવારે 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાતા તમામ હકીકતો સામે આવી હતી. શરીર ઉપર મારના અગણિત નિશાન અને બન્ને આંખોમાં ઇજા બાદ પણ રાજુ નાયકાએ જણાવ્યું હતું કે, હું તો નશામાં હતો, પણ મારવા વાળા નિર્દય હતાં.

વધુ વાંચો
VTV News
VTV News

વકર્યો / ગુજરાતમાં ફરી કોરોનાએ પકડી રફતાર, આજે નવા 23,150 કેસ, અમદાવાદના કેસનું તો પૂછતા જ નહીં

વકર્યો /  ગુજરાતમાં ફરી કોરોનાએ પકડી રફતાર, આજે નવા 23,150 કેસ, અમદાવાદના કેસનું તો પૂછતા જ નહીં
  • 9hr
  • 0 views
  • 587 shares

  • ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો
  • આજે છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
સત્ય ડે
સત્ય ડે

વિધાનસભા ચૂંટણી 2022: 22 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

વિધાનસભા ચૂંટણી 2022: 22 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
  • 17hr
  • 0 views
  • 486 shares

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલીઓ થવી જોઈએ કે કેમ તે અંગે ચૂંટણી પંચ શનિવારે એટલે કે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યું છે. અત્યારે 22 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સહિત રાજ્યોના અધિકારીઓ આજની બેઠકમાં હાજરી આપશે.ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.

વધુ વાંચો

No Internet connection