CN24 News Gujarati
CN24 News Gujarati

વડોદરામાં કોરોના : બે દિવસથી રસીનો જથ્થો ન આવતા રસીકરણ ધીમુ થયું

  • 116d
  • 0 views
  • 0 shares

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,054 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,412 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના 2 નવા કેસ આવ્યા હતા. આ બંને કેસ શહેરના પશ્ચિમ ઝોનમાં વાસણા રોડ ખાતે નોંધાયા હતા.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો
મિડ-ડે
મિડ-ડે

પહેલીવાર અફઘાનિસ્તાનના તાલિબાની પીએમ આવ્યા સામે, ઇસ્લામિક દેશો પાસે કરી આ માગ

પહેલીવાર અફઘાનિસ્તાનના તાલિબાની પીએમ આવ્યા સામે, ઇસ્લામિક દેશો પાસે કરી આ માગ
  • 1hr
  • 0 views
  • 0 shares

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તાની સ્થાપના બાદ પ્રથમ વખત રખેવાળ વડાપ્રધાન મુલ્લા હસન અખુંદ સામે આવ્યા છે. બુધવારે મીડિયા સાથે વાત કરતા અખુંદે વિશ્વભરના દેશોને અફઘાનિસ્તાનમાં તાલિબાનના વહીવટને માન્યતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે 'તમામ દેશોએ આગળ વધવું જોઈએ અને તાલિબાન પ્રશાસનને માન્યતા આપવી જોઈએ કારણ કે તે તમામ જરૂરી શરતો પૂરી કરે છે.'

વધુ વાંચો
TV9 ગુજરાતી
TV9 ગુજરાતી

કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે

કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે
  • 1hr
  • 0 views
  • 3 shares

કોરોના (Corona) તીવ્ર ગતીએ વધી રહ્યો હોવાથી હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકારે કોરોનની સ્થિતિને પહેંચી વળવા માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ ટાસ્ક ફોર્સ (Covid Task Force)ના સભ્ય ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સંયુક્ત રીતે લોકોને કોરોનાથી બચવા શું કરવું જોઈએ તેની જાણકારી આપી હતી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વધુ વાંચો

No Internet connection