Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભરૂચ: આમોદના મલ્લા તળાવમાં મગર દેખાતાં લોકોમાં ભયનો માહોલ

Connect Gujarat 1 week ago

રૂચના આમોદ શહેરના મલ્લા તળાવમાં અચાનક મગર દેખાતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. મગર દેખાયાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તળાવ…

ભરૂચના આમોદ શહેરના મલ્લા તળાવમાં અચાનક મગર દેખાતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. મગર દેખાયાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તળાવ પાસે ઉમટી પડ્યા હતા અને તેને જોવા માટે ટોળેટોળાં એકત્ર થયા હતા.

ઘટનાના પગલે તળાવ વિસ્તારમાં થોડા સમય માટે ભારે ચહલપહલ જોવા મળી હતી. સ્થાનિકોએ મગરને પાણીમાં તરતો જોઈ તેના વીડિયો અને તસવીરો પણ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.તંત્ર દ્વારા લોકોને તળાવની નજીક ન જવા તેમજ મગરને કોઈપણ પ્રકારની છેડછાડ ન કરવા અપીલ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati