Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ભરૂચ: પાલિકા સંચાલિત સિટી બસમાં બહેનો આવતીકાલે વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

Connect Gujarat 1 week ago

રત નગર સેવા સદન દ્વારા રક્ષાબંધનના પર્વ પર બહેનોને વિશેષ ભેટ આપવામાં આવી છે.પાલિકા દ્વારા સીટી બસમાં બહેનો માટે આવતીકાલે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરવામાં આવી…

ભરત નગર સેવા સદન દ્વારા રક્ષાબંધનના પર્વ પર બહેનોને વિશેષ ભેટ આપવામાં આવી છે.પાલિકા દ્વારા સીટી બસમાં બહેનો માટે આવતીકાલે વિનામૂલ્યે મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ પાલિકા દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો માટે ખાસ ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા જતી બહેનો ભરૂચ સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે.ગત વર્ષે પણ પાલિકા દ્વારા આ પ્રકારની સુવિધા આપવામાં આવી હતી, જેમાં હજાર બહેનોએ મફત મુસાફરીનો લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.રક્ષાબંધનના પર્વે બહેનોને મુસાફરી ખર્ચમાંથી રાહત મળે અને ભાઈના ઘરે સરળતાથી પહોંચી શકે તે હેતુથી પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati