Tuesday, 27 Aug, 3.10 pm Connect Gujarat

હોમ
ઘર બેઠા જુઓ સોમનાથ મહાદેવનો આકાશી નજારો

હાલ શિવજીને પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. તો સાથે જ દેવાધિદેવ મહાદેવની મધ્યાહન આરતી સમયે ભગવાનને અલૌકીક શ્રુંગાર કરવામા આવ્યા હતા.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Connect Gujarat Gujarati
Top