ભારત સરકારે આપણા રાષ્ટ્રગીત (વંદે માતરમ) અને રાષ્ટ્રગાન (જન ગણ મન) ના ગાન તેમજ વાદન માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી…
ભારત સરકારે આપણા રાષ્ટ્રગીત (વંદે માતરમ) અને રાષ્ટ્રગાન (જન ગણ મન) ના ગાન તેમજ વાદન માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશભરમાં આપણા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન જળવાઈ રહે અને તેના ગાનમાં એકરૂપતા આવે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે કયા પ્રસંગોએ રાષ્ટ્રગીત ગાવું કે વગાડવું, તેના માટે ચોક્કસ સમય મર્યાદા શું હોવી જોઈએ અને યોગ્ય શબ્દોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું.
આપણે ઘણીવાર મૂંઝવણમાં હોઈએ છીએ કે કયા પ્રસંગે માત્ર રાષ્ટ્રગીત ગાવું અને ક્યારે માત્ર રાષ્ટ્રગાનનું ગાન કે વાદન કરવું. આ નવી માર્ગદર્શિકામાં આ અંગેની સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. નિયમ મુજબ, જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં બંનેનું ગાન કે વાદન એકસાથે થવાનું હોય, ત્યારે સૌથી પહેલાં રાષ્ટ્રગીત અને ત્યારપછી જ રાષ્ટ્રગાન ગાવા કે વગાડવાનો નિયમ રહેશે.
ભારત સરકારે આપણા રાષ્ટ્રગીત (વંદે માતરમ) અને રાષ્ટ્રગાન (જન ગણ મન) ના ગાન તેમજ વાદન માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દેશભરમાં આપણા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન જળવાઈ રહે અને તેના ગાનમાં એકરૂપતા આવે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કયા પ્રસંગોએ રાષ્ટ્રગીત ગાવું કે વગાડવું, તેના માટે ચોક્કસ સમય મર્યાદા શું હોવી જોઈએ અને યોગ્ય શબ્દોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું.