Monday, 01 Mar, 12.48 am ગણેશા સ્પિક્સ

શેરબજારમાં
01-03-2021 માટે શેરબજારનું ફળકથન

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • સ્ટોક માર્કેટ બૂક 2021-22 લોંચ થઇ ગઇ છે. આપ નીચે જણાવેલી લીંક પરથી ઓર્ડર બુક કરાવી લો - https://product.ganeshaspeaks.com/checkout/your-details.action?productId=6782
  • મંથલી ફાઇલ અને ગ્રાફ આપને મળી ગયો હશે અને જેમના ઓર્ડર આવી ગયા છે તેમને યર્લી પર્સનલાઇઝ બૂક પણ ટૂંક સમયમાં મળી જશે.
  • આ વખતે મંથલી ફાઇલ આપ વાંચશો તો એક્ઝેક્ટ આપને ગંભીરતા સાથે રમવાની ખબર પડશે.
  • 9.15થી 11.51 દરમ્યાન નો ક્લિયર ટ્રેન્ડ પણ બિગ વ્યુ સોફટ સાઇડ છે માટે જોબીંગથી ફાયદો થાય.
  • 11.51થી 12.30 દરમ્યાન નિફ્ટીમાં બાઉન્સ આવે.
  • 12.30થી 13.40 દરમ્યાન નિફ્ટી મિક્ષ પેટર્ન બનાવે.
  • 13.40થી 14.30 દરમ્યાન નિફ્ટી અપ રહે.
  • 14.30થી 15.30 દરમ્યાન નિફ્ટી ડાઉન રહે.


ગણેશજીના આશીર્વાદ સાથે,
શ્રી ધર્મેશ જોષી,
www.GaneshaSpeaks.com

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Ganesha Speaks Gujarati
Top