Monday, 30 Mar, 12.46 am ગણેશા સ્પિક્સ

શેરબજારમાં
30-03-2020 માટે શેરબજારનું ફળકથન

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • સ્ટોક માર્કેટ બૂક 2020-21 લોંચ થઇ ગઇ છે. આપ નીચે જણાવેલી લીંક પરથી ઓર્ડર બુક કરાવી લો - https://www.ganeshaspeaks.com/orderForm.action?productId=5264&hasyf7sag
  • Stock Market Predictions (FY 2020-21) બુક લોંચ થઇ ગઇ છે,
  • આપ આ લીંક દ્વારા આપની પર્સનલાઇઝ બુક મંગાવી શકો છો- https://www.ganeshaspeaks.com/orderForm.action?productId=5264&hasyf7sag
  • ગુરૂ મહારાજે રાશિ પરિવર્તન કરી લીધું છે, જે આ મહામારીમાંથી રિલેક્સ કરાવશે.
  • અમારા રેગ્યુલર વિડીયો આપ જોતા હશો, જેમાં આ મહામારી સંબંધિત રેમેડી અને ટાઇમ ફ્રેમ અમે બતાવીએ છીએ.
  • મિત્રો આપે જોયુંને અમે 1 વર્ષ એડવાન્સમાં કિધું હતું કે માર્ચ ઝીરો વેટેજ વાલો છે તો શું થશે અને એવું જ થયું.
  • આજ રીતે મંથલી ગ્રાફમાં લાસ્ટ સમયમાં અપ ટ્રેન્ડ બતાવ્યો હતો અને ઇન્ડિયા લોકડાઉન છે તો પણ માર્કેટે અપ ટ્રેન્ડ પકડયો છે, મિત્રો આજ એક્યુરેસી એસ્ટ્રોલોજીમાં આપે જોઇ લીધી.
  • 9.15 થી 13.15 દરમ્યાન નિફ્ટીમાં અદભૂત માત્ર જોબીંગ કરાય અને (10.10 અને 12.17 ટેકનિકલ બાઉન્સ) આવે બાકી કોઇ ક્લિયર ટ્રેન્ડ નથી.
  • 13.15 થી 15.15 દરમ્યાન નિફ્ટી સ્લાઇટ અપ આવે.
  • લાસ્ટ 15 મિનીટ પ્રોફિટ બુકિંગ હોઇ શકે છે.


ગણેશજીના આશીર્વાદ સાથે,
શ્રી ધર્મેશ જોષી,
www.GaneshaSpeaks.com
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Ganesha Speaks Gujarati
Top