Dailyhunt
Assam Police Raid At Pawan Khera House : Congress નેતાના ઘરે પહોંચી Assam પોલીસ

Assam Police Raid At Pawan Khera House : Congress નેતાના ઘરે પહોંચી Assam પોલીસ

Gujarat First 1 week ago

કોંગ્રેસ નેતા પવન ખેડાની મુશ્કેલીઓ વધી છે. આસામ પોલીસ દિલ્હીમાં પવન ખેડાના ઘરે પહોંચી છે. CM ની પત્ની પર ખેડાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. રિંકી સરમા પાસે 3 પાસપોર્ટ હોવાનો આરોપ કરાયો હતો. આરોપ અંગે CM ની પત્નીએ FIR નોંધાવી છે. આ કાર્યવાહી આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની રિનિકી ભુઈયા દ્વારા ખેડા વિરુદ્ધ પાસપોર્ટ છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે FIR નોંધાવ્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે…..

જુઓ અહેવાલ….

https://www.youtube.com/watch?v=5KZhG3G0OTY
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First