ચોટીલામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ નિમિત્તે જન્મભૂમિ ચોટીલામાં મેઘાણી વંદના સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. જન્મસ્થળ સ્મારક અને વરૂણ વનમાં વૃક્ષારોપણ કરાયું અને સાહિત્ય અને સંસ્કૃતિની સાથે પર્યાવરણનો સંદેશ અપાયો.
ચોટીલા ખાતે ભવ્ય રીતે આ મહાપર્વ ઊજવાયો.....જુઓ અહેવાલ....

