Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CM Bhupendra Patel: વાયબ્રન્ટ ગુજરાતના કર્ટેન રેઝર પ્રોગ્રામ માટે CM ભૂપેન્દ્રભાઈ પટેલ જશે દિલ્હી

CM Bhupendra Patel: વાયબ્રન્ટ ગુજરાતના કર્ટેન રેઝર પ્રોગ્રામ માટે CM ભૂપેન્દ્રભાઈ પટેલ જશે દિલ્હી

Gujarat First 2 weeks ago

CM Bhupendrabhai Patel Delhi Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી દિવસોમાં ફરી એકવાર દિલ્લીના પ્રવાસે જવાના છે, જ્યાં તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને લઈને કેટલીક મહત્વપૂર્ણ બેઠકો યોજશે. આગામી 31 ઓગસ્ટના રોજ દિલ્લી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં 'કર્ટેન રેઝર પ્રોગ્રામ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ સાથે વન-ટૂ-વન (One-to-One) બેઠકો યોજીને રાજ્યમાં રોકાણ અને ઉદ્યોગોની સંભાવનાઓ અંગે ચર્ચા કરશે.

આ મહત્વના પ્રવાસમાં મુખ્યમંત્રીની સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને સમિટની તૈયારીઓને આખરી ઓપ આપશે. જુઓ વીડિયો...

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First