Dailyhunt
Gujarat Local Body Election 2026 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં

Gujarat Local Body Election 2026 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં

Gujarat First 1 week ago

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે આજે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી જીત મેળવવા માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા પોતાની રણનીતિ ઘડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે…..

જુઓ અહેવાલ….

https://www.youtube.com/watch?v=_P_cfpMTFuc
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First