Gujarat University: ગુજરાત યુનિવર્સિટી ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ કથિત કૌભાંડ મામલે પ્રથમવાર જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેમણે પોતાની સામે કરવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. નીરજા ગુપ્તાએ સમગ્ર મામલે સ્પષ્ટતા આપતાં આરોપોને નકારી કાઢ્યા છે. તેમના વીડિયો બાદ યુનિવર્સિટીનું આ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.
જુઓ વીડિયો

