Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gujarat Weather Update: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

Gujarat Weather Update: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

Gujarat First 2 weeks ago

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળશે. લો પ્રેશર અને મોન્સુન ટ્રફની સક્રિય અસરના કારણે આ વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસર હેઠળ અમદાવાદ શહેરમાં પણ હળવા ઝાપટાં પડવાની પૂરી શક્યતા છે. આ વરસાદી ઝાપટાં પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરાશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા લોકોને ગરમીથી રાહત મળશે.

જુઓ વીડિયો...

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First