Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jetpur : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

Jetpur : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું

Gujarat First 3 days ago

રાજકોટના જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની વિવિધ ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી હેઠળ રાજકોટની ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણ મુદ્દે ચકાસણી કરવામાં આવી હતી. જેતપુરમાં 115 જેટલા મેડિકલ સ્ટોર્સ આવેલા છે.

આ કાર્યવાહી થતા અનેક સંચાલકો મેડિકલ સ્ટોર્સ બંધ કરી ફરાર થયા હોવાની માહિતી સામે આવી છે. સંચાલકો બપોરના સમયે જમવા કે બહાર ગયા હોય તેમ પણ જણાવ્યું હતું. જો કે, આકસ્મિક તપાસથી મેડિકલ સ્ટોરના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાની પણ ચર્ચા છે….…….જુઓ અહેવાલ…….

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First