PM Modi to Visit Uzbekistan and Kyrgyzstan: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી 1 સપ્ટેમ્બર સુધી ઉઝબેકિસ્તાન અને કિર્ગિઝસ્તાનના વિદેશ પ્રવાસે જવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ 30 ઓગસ્ટ સુધી ઉઝબેકિસ્તાનની દ્વિપક્ષીય મુલાકાત લેશે અને ત્યારબાદ 31 ઓગસ્ટથી 1સપ્ટેમ્બર સુધી કિર્ગિઝસ્તાનના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ 26 મા શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં પણ વિશેષરૂપે ભાગ લેશે.
જુઓ વીડિયો..

