Rajpipla Ganesh Mahotsav : નર્મદા જિલ્લાના રાજપીપળામાં ગણેશ મહોત્સવની અદભુત શરૂઆત થઈ છે. માધવબાગ મંડળ દ્વારા ગણેશોત્સવમાં અનોખું ડેકોરેશન કરાયું છે. અહીં, ગણેશજીને ન્યાયાધીશના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. દુષ્કર્મીને ફાંસીની સજા ફટકારતું દ્રશ્ય રજૂ કરાયું છે. પીડિતાને ઝડપી ન્યાય મળે તેવો સંદેશ આ થકી આપવામાં આવ્યો છે. સમાજમાં દીકરીઓના રક્ષણનો સંદેશ અપાયો છે.
.....જુઓ અહેવાલ..........

