Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Raksha Bandhan Celebrations : આજે દેશભરમાં રક્ષાબંધનના પર્વની ભવ્ય ઉજવણી

Raksha Bandhan Celebrations : આજે દેશભરમાં રક્ષાબંધનના પર્વની ભવ્ય ઉજવણી

Gujarat First 3 weeks ago

જે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ પર્વ રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. બહેન ભાઈના હાથ પર રાખડી બાંધીને તેની સફળતા, સુરક્ષા અને પ્રગતિની કામના કરે છે. જ્યારે ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ત્યારે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ આ પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરી છે.

જળશક્તિ મંત્રી સી.આર.પાટીલને બહેને રાખડી બાંધી. બહેન સુરેખા ચૌધરી પાસે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે રાખડી બંધાવી. બહેન સુરેખા ચૌધરીએ ભાઈના લાંબા આયુષ્યની કામના પણ કરી.......જુઓ અહેવાલ...........

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First