Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Savani Heritage : Dr. Ram Savani ના નેતૃત્વમાં ઐતિહાસિક સિદ્ધિ, 500થી વધુ સ્મારકોનું કર્યું સંરક્ષણ

Savani Heritage : Dr. Ram Savani ના નેતૃત્વમાં ઐતિહાસિક સિદ્ધિ, 500થી વધુ સ્મારકોનું કર્યું સંરક્ષણ

Gujarat First 2 weeks ago

ડૉ. રામ સવાણીના નેતૃત્વમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. સવાણી હેરિટેજે 500 થી વધુ સ્મારકોનું સંરક્ષણ કર્યું છે. દેશભરમાં 500 થી વધુ હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કામગીરી કરવામાં આવી છે. ઐતિહાસિક વારસાના જટિલ પ્રોજેક્ટ્સમાં આગવી ઓળખ મળી છે. હેરિટેજ સંરક્ષણ ક્ષેત્રે સંસ્થાની નોંધપાત્ર કામગીરી જોવા મળી છે.

આ કામગીરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની માન્યતા પણ મળી છે. સંસ્થાના યોગદાનને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. સંસ્થાએ ગુજરાતનું નામ દેશભરમાં વધુ ઊજાગર થયું છે............જુઓ અહેવાલ...........

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First