વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરી છે. તેમણે સમગ્ર દેશવાસીઓને તહેવારની શુભેચ્છા પાઠવી છે. રક્ષાબંધનની ઉજવણીનો એક વીડિયો પણ વડાપ્રધાન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં સ્કૂલની દીકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજરે પડે છે. નાની દીકરીઓએ PM મોદીને રાખડી બાંધી અને આ દરમિયાન દીકરીઓએ PM મોદીને રમૂજી સવાલો પણ કર્યા.
PM મોદીને બાળપણના સપના અંગે પ્રશ્ન કર્યો હતા........જુઓ અહેવાલ..........

