Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tarot Card Bhavishya: શું તમારા જીવનમાં આવશે મોટો બદલાવ?

Tarot Card Bhavishya: શું તમારા જીવનમાં આવશે મોટો બદલાવ?

Gujarat First 6 hrs ago

Tarot Card Bhavishya with Hetal Moga: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા 'ટેરો કાર્ડ ભવિષ્ય' નામનો એક ખાસ કાર્યક્રમ શરુ કરવામાં આવ્ય છે, જેમાં પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર હેતલ મોગા દ્વારા દર્શકોના જીવન સાથે જોડાયેલા વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે. આ શોમાં કરિયર અને બિઝનેસ, લવ લાઇફ અને રિલેશનશિપ, ધન અને સફળતા, તેમજ સ્વાસ્થ્ય અને જીવનને લગતી સમસ્યાઓ પર ભવિષ્યવાણી અને માર્ગદર્શન મેળવી શકાશે.

જો તમે પણ તમારા જીવનમાં આવનારા બદલાવ અથવા સફળતા અને કરિયરને લગતી મૂંઝવણોનું નિરાકરણ જાણવા માંગતા હોવ, તો તમે આ શો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ પર જોઈ શકો છો.જુઓ વીડિયો..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat First