Dailyhunt
કલ્પેશની કલ્પનાઓથી ગરીબો ખુશ

કલ્પેશની કલ્પનાઓથી ગરીબો ખુશ

શહેરમાં કોરોનાથી મજૂરો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વતન ભણી ગ્રીનલેન્ડ ચોકડી એકત્ર થયેલા મંજૂરોને કોંગ્રેસના કલ્પેશ કુંડારિયાએ સુકી-ભાજી, થેપલા, મરચા સહિતનો નાસ્તાના પેકેટ હજારો મજૂરોને આપી ગરીબોની ભૂખ સંતોષી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati