Saturday, 28 Mar, 10.10 am ગુજરાત મિરર

હોમ
કોરોના ઈફેકટ : સોમવારથી તમામ 18 વોર્ડમાં કરાશે ફોગીંગ

રોગચાળાના વાતાવરણને ધ્યાનમાં મનપાની આરોગ્ય સમિતિ દ્વારા આયોજન

રાજકોટ તા,28
હાલ રોગચાળાની 5રિસ્થિતી તથા અનુકૂળ વાતાવરણ મેળવતા કયુલેક્ષમચ્છરો (ન્યુસન્સમોસ્કયુટો)ની ઘનતા વઘુ હોય જેથી મચ્છરોનોઉ5દ્રવ ઘટાડવા તથા રોગચાળા નિયંત્રણ અન્વયેમાર્ચ માસ દરમ્યાનદરેક વોર્ડમાંફોગીંગકામગીરી કરવા આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.30/03/2020થી મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની સુચના અન્વયે રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં મોટા વેહીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી હાથ ઘરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન વોર્ડના મચ્છરોની વધુ ઘનતા ધરાવતા તમામ વિસ્તારો તથા સોસાયટીઓને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે. તા. 30મીથી વોર્ડ નં. ગાંધી ગ્રામમેં. રોડથી પેટા શેરી, જીવંતિકા પરા મેં. રોડ, ગૌત્તમ નગર, અને લાભદીપસોસા, કષ્ટ ભંજન મેં. રોડ, સત્ય નારાયણ નગર મેં.રોડ, લાખના બંગલા વાળો મેં. રોડ, ગોવિંદનગર, ગોપાલનગર, શાહનગર, શક્તિ નગર. રૈયાઘાર, ઇન્દીરાનગરમફતીયું, શાસ્ત્રીનગર આખું, શ્યામનગર આખું, ભારતીનગર આખું, વોર્ડ નં. 7 તારઓફિસ પાછળ, કાશી વિશ્ર્વાનનાથપ્લોટ, ગર્વમેન્ટકવા. ઘરમ પાછળ, શ્રોફ રોડએરિયા, આર્દશસોસા., સ્વામિવિવેકાનંદસોસા., શ્રીમદપાર્ક, રઘુનંદનપાર્ક, જન્તા જનાર્દનપાર્ક, રેસકોર્ષ પાર્ક, બેંક ઓફ બરોડા, આરાઘનાસોસા., અભિલાષાસોસા., રૂષીનગર, શ્રીજીનગર, સ્વસ્તીકસોસ., શ્રેયસનગર, ચુડાસમાપ્લોટ, સુભાષનગર, ઘ્રુવનગર, નેહરૂનગર, રઝાનગર, સોરભસોસા., વિમાનગર, નિરંજનીસોસા., નવયુગ સોસા., હરી પાર્ક, શિવાજી પાર્ક, વોર્ડ નં. 4 ખોડિયારપરા, મિયાણા વાસ, બોરીચાવાસ, બાવાવાસ, જાયપ્રકાશ નગર, સુખસાગરસોસા, મહાત્માગાંધી સોસા, ખોડિયારપરા. રોહીદાસપરા, ચામુંડાસોસા, ગણેશનગર , ભગવતીપરા, રામપાર્ક, રાજનગર, શિવરંજનીસોસા, કિંજલપાર્ક, શિવશક્તિ પાર્ક., જમના પાર્ક, સંગીતા પાર્ક, ગંગા પાર્ક, અક્ષર પાર્ક, વાલ્મીકીસોસા, જય જવાન જય કીશાનસોસા, સેટેલાઈટપાર્ક, 25 વારીયા, બ્ર્હામણીપાર્ક, ઇન્દ્રપ્રસ્થસોસા, સદગુરુ પાર્ક, રામ પાર્ક.
તા. 31મીથી વોર્ડ નં. 8 કે.કે.વી.હોલ થી ન્યુકોલેજવાડી આખી, જાગનાથપ્લોટ, નવજયોત પાર્ક, એ.પી.પાર્ક થી જયસરદાર રોડ તરફ, રામઘામસોસા., જયગીતસોસા., સીલ્વરએવન્યુ, શીવનગર, સાંઇનગર – 1 થી 7, ગુરૂદેવ પાર્ક, નારાયણનગર, બ્રહમકુંજસોસા., થી મારૂતીપાર્ક, સત્યસાંઇ રોડ થી પદ્યયુમનગરપાર(, ગંગદેવ પાર્ક, શોરભબંગ્લો, રાજરેસીડેન્સી, સાંકેત પાર્ક ભાગ – 1 અને ર, નાનામવા રોડ તરફથી નાનામવા આવાસ, વોર્ડ નં.3 જંકશનપ્લોટ મેં. રોડ, જંકશન પ્લોટ 1 થી 16, ગેબનશાપીર રોડ, ગાયકવાડી મેં. રોડ, અનેગાયકવાડી તમામ શેરી, સિંઘી કોલોની, હંસરાજ નગર, પોપટપરા, કૃષ્ણ નગર, રઘુનંદન પોપટ પરા 1 થી 15, રેલ નગર મેં. રોડ, રેલ નગર-1/2, સાઈબાબાસોસા, સૂર્યપાર્ક, રેલનગર આવાસ યોજના, રૂખડીયા 5રા, રૂખડીયા મદ્રાસી ખાડો, બેડીનાકા, મોચીબજાર, મે. રોડ, તીલકપ્લોટ, ખાડો, મોસલીલાઇન, લોહાણા5રા, ભીડભંજન, 5રસાણાનગર, તો5ખાના, ભીસ્તીવાડ, હુડકો આવાસકવા., વોર્ડ નં. 5 મંછાનગર, માલધારીસોસા, મંછા નગર ખાડો, શ્રીરામ સોસા., શિવ નગર, મણીનગર, લાલ પાર્ક મફતિયું, ભગીરથ સોસા, રણછોડ નગર, એલ. પી. પાર્ક, શ્રી સદગુરુ રણછોડનગર, આર્ય નગર, અલકા પાર્ક, અંબિકા પાર્ક, પેડક અને પેડક અંદરનો વિસ્તાર, વૃંદાવન સોસા, મારુતિ નગર, સિદ્ધિ વિનાયક પાર્ક, ગુજરાતસોસા, મીરાં પાર્ક, સેટેલાઈટ પાર્ક, ગાંધી સ્મૃતિ સોસા, રત્ન દીપ સોસા, પ્રજાપતિસોસા અને સીતારામ નગર ,વલ્લભનગર, રઘુવીર પાર્ક. કબીરવનસોસા., 53 કવાટર્સ, ઝુલેલાલનગર.
તા. 1/4થી વોર્ડ નં. 9 શિવપરા, નુરાની પરા, કનૈયા ચોક મે. રોડ થી દીપક સોસા, ગાંધી નગર, અજંતાપાર્ક, નેમિનાથ , વીતરાગ, નંદનવન સોસા, જે.એમ.સી. , મામા સાહેબ રોડ, જય ગોપાલ ચોક, ભીડભંજન મે. રોડ, તુલશી પાર્ક, ગુનાતીત નગર, ગોલ્ડન પાર્ક, રવિ રત્ન પાર્ક, અર્ચનાપાર્ક મે. રોડ, સાઘુવાસવાણી રોડ, વોર્ડ નં. 2 જાગનાથ આખું અને ગવલીવાળ, આખું અને મેં. રોડ, ઠક્કરબાપા અને આસપાસનો વિસ્તાર, રામ કૃષ્ણનગર, વિરાણી ચોક, વિદ્યાનગર મેં. રોડ, ભવાનીનગર, રામનાથ5રા, હાથીખાના શેરી નં. 1થી 5, વિનાયકનગર, બોખાણી શેરી, સોનીબજાર, દિવાન5રા, 5હલાદ પ્લોટ, કરણ5રા, રજપુત5રા વોર્ડ નં. 6 ચુનારાવાડ, મનહર પાર્ક, મનહર નદી કાંઠો, પાંજરા પોળ, સૈફી કોલોની, બેડીપરા, કબીરવન, જમાઈપરા, મયુર નગર, રાજારામસોસા, શક્તિ સોસા, કનક નગર, બાળ કૃષ્ણ સોસા, રિદ્ધિસિદ્ધિ સોસા,આકાશ દીપ સોસા.
તા. 2/4થી વોર્ડ નં. 10 પ્રકાશસોસા., પારસ સોસા., તીરૂપતીનગર, બાલમુકુંદ સોસા., સોરાષ્ટ્ર કલા કેન્દ્ર, વરેસ્ટ પાર્ક, આંબેડકરનગર, ભીમનગર, રૂડાનગર – 1, વુંદાવનપ્રદયુમનગીન સીટી, શિવદ્રષ્ટી, ફુલવાડી પાર્ક, સત્યાસાંઇ રોડ, વિષ્ણુવિહાર. વોર્ડ નં 13 નવલનગર 1 થી 18. કૃષ્ણ નગર 1 થી 16, જે.ડી.પાઠક, અને ગુરુ પ્રસાદ સોસા, દ્વારકેશસોસા, દોશી હોસ્પિટલ મેં.રોડ, શિવ નગર 1 થી 10, ગુણાતીત નગર, ટપૂભવન, માલવિયાનગર, અંબાજી કડવા પ્લોટ 1 થી 10, લોધેશ્વર 1 થી 6, રામ નગર 1 થી 6, વૈદવાડી, સ્વશ્રયરયજયંત કે. જી., મણીનગર. વોર્ડ નં.15 દૂધસાગર રોડ, ભગવતી સોસા, શિવાજી નગર, ફારૂકીમસ્જીદ પાસેનો વિસ્તાર, ગંજીવાડા, મનહર સોસા, ભારત નગર, જય હિન્દ નગર, ભૈયાબસ્તી વિસ્તાર, ચુનારાવાડ પોલીસ ચોકીપાસેનો વિસ્તાર, કુંબલિયા પરા, ગોકુલ નગર.
તા. 3/4થી વોર્ડ નં. 11 પુનમસોસા., ઓમનગર પાર્ટ – એ, જુનુઓમનગર, પટેલનગરમેઇન રોડ, રાઘેશ્યામસોસા., આકાશદિ5 સોસા., શ્રી હરિ સોસા., રિઘ્ઘીસિઘ્ઘી પાર્ક, શિવમ પાર્ક, કાવેરીપાર્ક, કૈલાશ પાર્ક, આલા5 રોયલપામ, શ્યામવાટીકા, જીવરાજ પાર્ક. વોર્ડ નં. 14 માસ્તરસોસા. – 1 થી શરૂ કરી આખી સોસા., શ્રી રામ પાર્ક, આનંદનગરકવા., વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, શ્રમજીવી, ગીતાનગર, ઢોલરીયાનગર, કેનાલ રોડ, મીલપરા, લક્ષ્‍મીવાડી, લક્ષ્‍મીવાડી ક્વાટર , ગુંદાવાડી. પૂજારપ્લોટ અને કોઠારિયા કોલોની. ભકિતનગર કોઠારીયા કોલોની, પુજારાપ્લોટ, કેવડાવાડી, લલુડીવોકળી, જયરાજપ્લોટ, હાથીખાના, કુંભારવાડા, સોરઠીયાપ્લોટ, ઘાંચીવાડ. વોર્ડ નં. 16 સોરઠીયાવાડી વિસ્તાર ઇન્ડસ્ટ્રી એરિયા, એકતા સોસા, જંગલેશ્વર, બુદ્ધ નગર , રાધા કૃષ્ણનગર, નાડોદા નગર, મીરાં દાતાર જગ્યા સુધીનો નદી કાંઠા વિસ્તાર, મેહુલ નગર, નીલકંઠ, દેવ પરા, વિવેકાનંદ નગર, આર એમ સી ક્વાટર.
તા. 4/4થી વોર્ડ નં.12 ઉદયનગર – ર, શ્રી નાથજીસોસા., વિનાયકનગર, જલારામ, ઇલાબેનલોઢીયાનાકવા., ગીરનારસોસા., મઘુરમસોસા., સ્વામીનારાયણનગર, કડીયાનગર, અંકુરનગર, વુંદાવનસોસા., જલજીતસોસા., દ્વારકાઘીશસોસા. વોર્ડ 17 વાલ્કેશ્વરસોસા, ઢેબર કોલોની,નારાયણનગર, હસનવાડી, સહકાર સોસા. – 1 થી 8, શ્રી નગર મે. રોડ, સાઘનાસોસા., આનાંદનગર, ઇન્દીરાનગર, ઘનશ્યામનગર, જમનાનગર, ભારતીનગર, ખોડીયારનવુ અને જુનુ, રઘુવીરસોસા. વોર્ડ નં. 18 હરીઘવારોડ, સુખરામસોસા, પુરુષાર્થ સોસા, વિનોદ નગર આવાસ, વિનોદ નગર, ભવનાથપાર્ક, ગુરુ કૃપા સોસા, સરદાર પટેલ સોસા, રજતસોસા, શ્રધ્ધા પાર્ક 1,2,3,4,5 , શ્રધ્દાસોસા. ગોપ વંદનાસોસા, જવાહરસોસા, લાલપાર્ક, રાધા નગરમાં હાલરોગચાળાની5રિસ્થિતી તથા મચ્છરની ઘનતા વઘુ હોય તેવા સ્થળોએ ફોગીંગ કામગીરી દરમ્યાન લોકોએ ફોગીંગની ટીમ તથા વાહનો સાથે એકત્રિત ન થવા તથા ફોગીંગ કામગીરીમાં સહકાર આ5વા શહેરના નગરજનોને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનઠાકરે જણાવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati
Top