અદાણીની સંપત્તિ 150 બિલિયન થઇ ગઇ, અંબાણીની સંપત્તિમાં ઘટાડો
ફોર્બ્સની અમીર ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી છે અને અપેક્ષા મુજબ ગૌતમ અદાણીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિનો તાજ જીતી લીધો છે.તેમણે મુકેશ અંબાણીને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. યાદીમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. શેરબજારમાં કંપનીના ઉત્કૃષ્ટ લિસ્ટિંગની મદદથી નાયકાના ચીફ ફાલ્ગુની નાયરે પ્રથમ વખત આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
No Internet connection |