ગુજરાત મિરર
ગુજરાત મિરર

નવા રાજકીય સમીકરણો: ઉધ્ધવ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે

નવા રાજકીય સમીકરણો: ઉધ્ધવ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાશે
  • 158d
  • 00

રદ પવાર પણ જોડાય તેવી ચર્ચા, ભાજપને મરચાં લાગ્યાં

ભારત જોડો યાત્રા પર નીકળેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 7 નવેમ્બરે તેલંગાણાથી મહારાષ્ટ્ર બોર્ડરમાં પ્રવેશ કરશે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ તેમની મુલાકાતમાં હાજરી આપશે. તે જ સમયે, ઠાકરે ઉપરાંત, ગઈઙ સુપ્રીમો શરદ પવાર પણ આ યાત્રામાં જોડાય તેવી ચર્ચા છે.

No Internet connection

Link Copied