Sunday, 24 Jan, 8.25 pm Hindusthan Samachar

ખાસ ખબર
અકસ્માતમાં મોત નીપજેલ કિસાન ની પત્ની ને ચેક અર્પણ કરાયો

મોડાસા, 24 જાન્યુઆરી (હિ. સ.) મોડાસા ખેતીવાડી ઉત્તપણ બજાર સમિતિ દ્વારા આજરોજ અકસ્માતે મુત્યુ પામેલ વનિયાદ કોકાપુર ના ખેડુત પંચાલ સુરેશભાઈ કોહ્યાભાઈ ની પત્ની આનંદીબેન સુરેશભાઇ પંચાલ ને કિસાન કલ્યાણ સમિતિ ના ચેરમેન જેઠાભાઈ પટેલ દ્વારા રૂ.41,000/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો. જેમાં ગામના સહકારી આગેવાન નટુભાઈ જે પટેલ, વિનુભાઈ પી પટેલ, નટુભાઈ એચ પટેલ, ધીરુભાઈ પંચાલ શીનાવડ ઉપસ્થિત રહ્યાં હતાં.


હિન્દુસ્તાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top