Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોમનાથ જિલ્લામા વરસાદની જળબંબાકાર જેવી પરિસ્થિતિ

સોમનાથ જિલ્લામા વરસાદની જળબંબાકાર જેવી પરિસ્થિતિ

Hindusthan Samachar 3 months ago

સોમનાથ, 03 જુલાઈ (હિ.સ.) સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે જ્યારે વેરાવળમાં ઠેકઠેકાણે પાણી ભરાયા ના દ્રશ્ય સામે આવ્યા છે અને ગીર સોમનાથ જિલ્લાના ખાસ કરીને સુત્રાપાડા વેરાવળ ના ખેડૂતોના ખેતરો પણ નદી જેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને વેરાવળ તાલુકામાં સૌથી વધારે વરસાદ સવાર થઈ રહ્યો છેસુત્રાપાડા માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે

24 કલાક માં 12 ઇચ થી પણ વધારેવરસાદ થી ખેતરો અને ગ્રામ્ય વિસ્તારો માં પાણી જ પાણી ના દ્ર્શ્યો જોવા મળી રહ્યા છેપ્રશ્નનાવડા ગામ ના દ્ર્શ્યો સામેઆવ્યા છે. ગામ ના નીચાણ વાળા વિસ્તારો માં ગોઠણ સમા પાણી ભરાયાછે. જો કે હજુ પણ અવિરત વરસાદ યથાવતછે

સુત્રાપાડા ના પ્રશ્નાવડા ગામે અતિ વરસાદને લીધેમકાન ની દીવાલ પણ ધરાશાય થઈ હતી. વિક્રમભાઈ પરબત ભાઈ પરમાર ના મકાન ની દીવાલ ધરાશાય થય અને સાઇકલ નો કચ્ચરઘાણ બોલ્યો કોઈ જાનહાનિ નહી

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati