Buffett Mode, Anchor અને Co-Captain ગ્રાહકોને બજારના ઘોંઘાટને શાંત કરવા, પોતાને બજારમાંથી લોક કરવા અને કોઈ વિશ્ર્વાસુ વ્યકિતને ચાવી સોંપવાની સુવિધા આપે છે
SEBI-રજિસ્ટર્ડ સ્ટોકબ્રોકર 021 ઝફિમયએ આજે ત્રણ નવા પ્રોડક્ટ ફીચર્સ - ઇીરરયિિંં ખજ્ઞમય, અક્ષભવજ્ઞિ અને ઈજ્ઞ-ઈફાફિંશક્ષ - લોન્ચ કરવાની જાહેરાત કરી. લોકોને ઉતાવળિયા નિર્ણયો ટાળવામાં અને લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય તે રીતે આ ફીચર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
તેનો હેતુ ધ્યાનભંગ કરતાં પરિબળો ઘટાડવાનો, રોકાણકારોને થોભવાની અને ફરી વિચારવાની તક આપવાનો, તથા તેમને 'બર્નઆઉટ' (અતિશય માનસિક થાક)થી બચાવવાનો છે. આ ફીચર્સ હવે તેમની મોબાઇલ એપ્લિકેશન પર લાઇવ છે. અતિરેક રિટેલ ટ્રેડિંગ અંગેની ચિંતાઓ વચ્ચે 021 ઝફિમય દ્વારા લેવાયેલું આ પગલું સમયસરનું છે. જઊઇઈંના તાજેતરના અભ્યાસ મુજબ, નાણાકીય વર્ષ 2025માં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં લગભગ 91% વ્યક્તિગત ટ્રેડર્સને નુકસાન થયું હતું, જેમાં કુલ ચોખ્ખું નુકસાન રૂા. 1.06 લાખ કરોડ જેટલું રહ્યું હતું. નિયમનકારો પણ એવી ડિજિટલ ડિઝાઇન પદ્ધતિઓ (ડાર્ક પેટર્ન્સ) પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જે વધુ પડતી સંલગ્નતા અને ટ્રેડિંગને પ્રોત્સાહન આપે છે.
મોટાભાગના ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ ધીમા ટ્રેડિંગ વોલ્યુમની ચિંતામાં સંલગ્નતા વધારતાં ફીચર્સ અને નોટિફિકેશન્સ ઉમેરે છે. જ્યારે 021 ઝફિમયએ બિનજરૂરી ટ્રેડિંગ પ્રવૃત્તિ ઘટાડતાં સાધનો રજૂ કરીને એક અલગ અભિગમ અપનાવ્યો છે.

