Dailyhunt
૧૧મી મેથી અમેરિકાથી અબજો ડોલર ટેરિફ રિફંડ આવશે

૧૧મી મેથી અમેરિકાથી અબજો ડોલર ટેરિફ રિફંડ આવશે

ત્યાર સુધીમાં ૨૧ ટકા ઉત્પાદૃનોન્ો મંજૂરી આપ્યા બાદૃ ટેરિફ રિફંડ પ્રક્રિયા શરૂ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દૃેશો પર ટેરિફ િંઝકીને અઢળક નાણાં મેળવી લીધા હતા, જોકે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદૃેસર જાહેર કરીને ટેરિફ પરત આપી દૃેવાનો આદૃેશ કર્યા બાદૃ હવે રિફંડ કરવાની પ્રક્રિયા આગળ વધી છે. આ પ્રક્રિયા મુજબ હવે ટુંક સમયમાં ભારત સહિતના દૃેશોના આયાતકારોને રિફંડ મળી જશે.

રિપોર્ટ મુજબ, અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર અદૃાલતમાં ટેરિફ રિફંડ મામલે અરજી દૃાખલ કરાઈ હતી, જેમાં કોર્ટના આદૃેશ મુજબ, પ્રથમ હપ્તાની ચુકવણી લગભગ ૧૧ મેથી શરૂ થવાની આશા છે. રિફંડ પ્રક્રિયાની દૃેખરેખ રાખી રહેલા જસ્ટિસ રિચર્ડ ઈટને કહૃાું કે, આયાતકારોએ ટેરિફના નાણાં પરત મેળવવાની અરજીઓ કર્યા બાદૃ, રિફંડની ઝ્રછઁઈ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં લગભગ ૨૧ ટકા ઉત્પાદૃનોને એપ્રૂવલ આપ્યા બાદૃ ટેરિફ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દૃેવાઈ છે. તેમાંથી ત્રણ ટકા ઉત્પાદૃનોમાં સેટલમેન્ટ પણ થઈ ગયું છે અને હવે નાણાં પરત આપવાની પ્રક્રિયા શરૂ કરી દૃેવાઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati