Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
૫૦૦ મિલિયન યુઝર્સ સાથે ભારતની 5G માં મોટી છલાંગ

૫૦૦ મિલિયન યુઝર્સ સાથે ભારતની 5G માં મોટી છલાંગ

હવે ૨૦૩૦ સુધીમાં ૧ અબજ પહોંચાડવા પર નજર

ભારતમાં ૫ય્ નેટવર્કનો વિસ્તાર ઝડપથી વધી રહૃાો છે. દૃેશમાં હવે લગભગ ૮૬% વસ્તી સુધી ૫ય્ સેવા પહોંચી ગઈ છે, જ્યારે લગભગ ૫૦૦ મિલિયન લોકો ૫ય્નો ઉપયોગ કરી રહૃાા છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિૃત્ય િંસધિયાએ ૫ ઓક્ટોબરે નવી દિૃલ્હીમાં આયોજિત કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવમાં આ માહિતી આપી હતી.

તેમણે કહૃાું કે સરકાર હવે ૨૦૩૦ સુધીમાં ૫ય્ યુઝર્સની સંખ્યા વધારીને ૧ અબજ સુધી પહોંચાડવા માંગે છે.
િંસધિયાના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૫ય્નું નેટવર્ક હવે દૃેશના ૯૯.૯% જિલ્લાઓ સુધી પહોંચી ગયું છે. તેમણે છેલ્લા બે વર્ષમાં આશરે ૫૦૦ મિલિયન લોકો ૫ય્ સાથે જોડાયા હોવાને વિશ્ર્વમાં સૌથી ઝડપી ૫ય્ રોલઆઉટમાંથી એક ગણાવ્યો હતો. આનો અર્થ એ છે કે હવે ૫ય્ માત્ર મોટા શહેરો સુધી સીમિત રહૃાું નથી. નાના શહેરો અને દૃેશના ઘણા અન્ય વિસ્તારોમાં પણ લોકો ઝડપી મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહૃાા છે. હાલમાં લગભગ ૫૦૦ મિલિયન લોકો ૫ય્નો ઉપયોગ કરી રહૃાા છે. સરકારનું લક્ષ્‍ય આગામી ચાર વર્ષમાં આ સંખ્યા બમણી કરીને ૨૦૩૦ સુધીમાં ૧ અબજ ૫ય્ ગ્રાહકો સુધી પહોંચાડવાનું છે. આ લક્ષ્‍ય માત્ર મોબાઇલ ઇન્ટરનેટની ઝડપ વધારવા પૂરતું નથી. સરકાર ૫ય્ને દૃેશની ડિજિટલ અર્થવ્યવસ્થાના મહત્વના ભાગ તરીકે જોઈ રહી છે. ૫ય્ દ્વારા મોબાઇલ, મશીન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સેવાઓને વધુ સારી રીતે જોડવાની શક્યતા છે. િંસધિયાએ દૃેશમાં ડિજિટલ કનેક્ટિવિટીના વધતા આંકડા પણ રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ૨૦૧૪માં બ્રોડબેન્ડ કનેક્શનની સંખ્યા લગભગ ૬૦ મિલિયન હતી, જે હવે ૧ અબજથી વધુ થઈ ગઈ છે. ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ૨૦૧૪ના આશરે ૨૫૦ મિલિયનથી વધીને લગભગ ૧.૨ અબજ થઈ ગઈ છે. દૃેશમાં હાલમાં લગભગ ૧.૩૫ અબજ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ છે. કેન્દ્રીય મંત્રીએ કહૃાું કે ટેલિકોમ કનેક્ટિવિટી હવે એક પ્રકારના ડિજિટલ હાઇવે જેવી બની ગઈ છે. મોબાઇલ ફોન માત્ર વાતચીત કે ઇન્ટરનેટ માટેનું સાધન નથી રહૃાું, પરંતુ ડિજિટલ બેિંંકગ, પેમેન્ટ, ઓનલાઈન સેવાઓ અને છૈં આધારિત સેવાઓ માટે પણ મહત્વનું માધ્યમ બની ગયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati