સરકારે આજ બપોર સુધીનો સમય માંગ્યો
વિદ્યાર્થીઓના આંદૃોલનને શાંત કરવા અને તેમના અસંતોષને દૃૂર કરવા માટે કેન્દ્ર સરકારે પોતાના પ્રયાસો ઝડપી બનાવી દૃીધા છે. આ પૃષ્ઠભૂમિમાં, કેન્દ્રીય મંત્રીમંડળે પરીક્ષાના પેપર લીક કરનારાઓ સામે અત્યંત કડક સજાની જોગવાઈ ધરાવતા બિલને મંજૂરી આપી દૃીધી છે. આ નિર્ણય પીએમ મોદૃી દ્વારા મોડી રાત્રે જાહેર કરાયેલા એક વીડિયો બાદૃ આવ્યો છે, જેમાં તેમણે પેપર લીક સામે સખત કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું.
આ સિવાય, દિૃવસ દૃરમિયાન પીએમએ જાહેરાત કરી હતી કે પેપર લીકના કેસ ચલાવવા માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા બિલમાં દૃોષિતો માટે ૧૦ વર્ષ સુધીની જેલ અને રૂ.૧૦ કરોડ સુધીના દૃંડની દૃરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે હાલના કાયદૃામાં ૩થી ૫ વર્ષની જેલ અને રૂ.૧૦ લાખ સુધીના દૃંડની જ જોગવાઈ છે.
જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદૃોલનનું નેતૃત્વ કરી રહેલી 'કોકરોચ જનતા પાર્ટી' (ઝ્રત્નઁ) અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા વચ્ચે બીજા તબક્કાની વાતચીત થઈ હતી. આ બેઠકમાં ઝ્રત્નઁના નેતાઓએ સરકારને સ્પષ્ટ શબ્દૃોમાં કહી દૃીધું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ તેમની મુખ્ય માંગ છે અને આ મુદ્દે તેઓ કોઈ જ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી.

