ભારત માટે ઘુસણખોરોની એક માત્ર સમસ્યા નથી આતંકવાદૃીઓનો ત્રાસ હજુ યથાવત છે
દૃેશની સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું આ કહેવું સો ટકા સાચું છે કે, ઘુષણખોરોની રાષ્ટ્રીયતાની ઓળખ કર્યા વગર ત્ોમન્ો દૃેશમાંથી કાઢી મૂકવા અશક્ય છે. જ્યાં સુધી જે-ત્ો દૃેશ પોતાના નાગરિકોનો સ્વીકાર કરવા ત્ૌયાર ન થાય ત્યાં સુધી પ્રમાણિત હોવા છતાં ત્ોમન્ો ઘુસણખોર કહી શકાય નહીં.
માત્ર ભારત જ નહીં વિશ્ર્વભરમાં ઘુસણખોરી એક વિકરાળ સમસ્યા થઇ છે. જેનું સમાધાન કોઇ દૃેશ કરી શક્યો નથી. દૃેશમાં કેટલા વ્યક્તિઓએ ઘુસણખોરી કરી ત્ોના ચોક્કસ આંકડા મળતા નથી પરંતુ ધારણા કરી શકાય છે જેમાં ઘુસણખોરોની સંખ્યા આશરે બ્ો કરોડ જેટલી થાય છે જેમાંથી મોટા ભાગના બાંગ્લાદૃેશના નાગરિકો છે. છેલ્લા ત્રણ દૃાયકાથી દૃેશમાં ઘુસણખોરી કરનારાઓની સંખ્યા વધી છે. અને આ ઘુસણખોરોએ રાષ્ટ્ર માટે સંકટ ઉભું કર્યું છે ઉપરાંત દૃેશમાં જે ખરેખર નાગરિકો છે ત્ોમન્ો જરૂરી આર્થિક સંસાધનો ઉપલબ્ધ કરાવવા સરકાર તત્પર હોય છે ત્યારે આ ઘુસણખોરોન્ો લીધે સરકારનું સંતુલન પણ બગડી ગયું છે જેથી દૃેશના સાચા નાગરિકોન્ો જે સમયસર લાભ મળવા જોઇએ ત્ો મળતા નથી.
આસામ તથા પશ્ર્ચિમ બંગાળમાં સરહદૃી જિલ્લામાં નજીકના ગામોમાં ઘુસણખોરો સરળતાથી ઘુસણખોરી કરે છે. આથી દૃેશમાં જે સ્થાનિક સંસ્કૃતિ છે ત્ોના સામે પણ પ્રશ્ર્નો ઉભા થાય છે આ ઘુસણખોરોના કારણે સરહદૃી વિસ્તારોમાં જમીન હડપ કરવી, વોટ બ્ોન્કની રાજનીતિ, અન્ો સ્થાનિક લોકો માટે રોજગારીની તકોમાં ઘણી સમસ્યા થાય છે.
ઘણા સ્થળે ઘુસણખોરોની સંખ્યા વધી જતા અન્ો જમીન હડપ કરી લેવામાં આવતા પર્યાવરણ અન્ો જંગલના વિસ્તારોમાં દૃબાવ વધે છે એટલું જ નહીં ક્યારેક સરકારી યોજનાઓનો લાભ તથા સબસીડી પણ આ ઘુસણખોરો મેળવી લેતા હેય છે આથી જે વાસ્તવિક નાગરકો છે ત્ો ત્ોમના હકથી વંચિત રહે છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ સરહદૃ પાસ્ોથી થતી ચોરી તથા નશીલા પદૃાર્થોનો જે કારોબાર થાય છે ત્ોમાં ઘુસણખોરોનો મુખ્ય હાથ હોય છે. આ ઉપરાંત શિક્ષણ તથા સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ પર વધારાનો બોજો પડે છે. જેવી પાયાની સુવિધાઓ પર વધારાનો બોજો પડે છે આથી જે ત્ો રાજ્યમાં સ્થાનિક વ્યવસ્થા બગડે છે. ઘુસણખોરીની સમસ્યા વિશ્ર્વ વ્યાપી બની છે મૈક્સિકોથી થતી ઘુસણખોરીનો ઇલાજ અમેરિકા શોધી શક્યુ નથી બીજી તરફ આફ્રિકાના દૃેશોમાંથી થતી ઘુસણખોરીએ યુરોપન્ો બ્ોહાલ કર્યું છે. તાજેતરમાં સ્પ્ોનમાં મોરક્કોથી હજારો લોકોએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી સ્ૌન્યે ત્ોમન્ો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી ભાગ દૃોડ થઇ હતી અને આ ભાગદૃોડમાં ૧૫થી વધુ લોકોના મોત થયા હતા આ સમસ્યાથી ઇંગ્લેન્ડ પર બહાર રહૃાું નથી.
દૃુનિયામાં ઘુસણખોરીની સમસ્યા જો ઘટાડવી હોય ત્ો યુધ્ધ, ગ્ાૃહયુધ્ધ, આર્થિક અસમાનતા તથા બ્ોરોજગારી જેવા મુદ્દાઓ પર નિયંત્રણ કરવું પડશે. સંયુકત રાષ્ટ્રે આ દિૃશામાં નક્કર પગલાં ભરવા પડશે. આ બધી વાતો જાણવા છતાં કોઇ વ્યક્તિ પોતાના જીવના જોખમે અન્ય દૃેશમાં જવાનું ક્યારેય પસંદૃ કરતો નથી. ઘુણસખોરીની સમસ્યાનું નિદૃાન કરવા માટે સુપ્રિમ કોર્ટના નિર્ણયની બધા પર નજર રહેશે પરંતુ સરકારનું ધ્યાન ઘુસણખોરોન્ો કાઢવાની સામે ભવિષ્યમાં ત્ોમની રોકથામ થઇ શકે ત્ોવા પ્રયાસો વધુ પ્રમાણમાં કરવા પડશે. સરહદૃની સુરક્ષાન્ો વધુ મજબ્ાૂત કરવાની સાથે નાગરિક ઓળખપત્રોની તપાસ વધુ સધન કરવાની જરૂર છે.
અન્ય દૃેશના લોકો કે અન્ય પ્રદૃેશોમાંથી લોકો બીજા દૃેશમાં ઘૂશણખોરી કરવાપાછલ ઘણા કારણો જવાબદૃાર છે જેમાં પ્રથમ છે આર્થિક તંગી અન્ો ગરીબી, નિમ્ન આર્થિક સ્થિતિ, બ્ોરોજગારી અન્ો પોતાના દૃેશમાં જીવન નિર્વાહની નબળી તકો લોકોન્ો વધુ સારી કમાણી અન્ો સારા જીવન ધોરણની શોધમાં બીજા દૃેશ તરફ ખેંચે છે. દૃેશમાં ચાલતા આંતરિક યુધ્ધો, સ્ૌન્ય સંઘર્ષો કે આતંકવાદૃના કારણે જીવ બચાવવા માટે લોકો અન્ય દૃેશોમાં શરણ લેવાનો પ્રયાસ કરતા હોય છે. સરકાર કે સ્થાનિક જૂથ દ્વારા થતી રાજકીય અસ્થિરતા, ધાર્મિક કે જ્ઞાતિ ગત આધાર પર થતી િંહસા અન્ો અત્યાચારોથી બચવા લોકો દૃેશ છોડતા હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય ગુનાહિત ગ્ોંગ અન્ો એજન્ટો લોકોન્ો સારા ભવિષ્યની લાલચ આપીન્ો કે દૃબાણ કરીન્ો ગ્ોરકાયદૃેસર રીત્ો સરહદૃો પાર કરાવતા હોય છે. ભૌગોલિક રીત્ો જટિલ, ખુલ્લી કે નબળી સુરક્ષા વ્યવસ્થા ધરાવતી સરહદૃોનો લાભ લઇન્ો ઘૂસણખોરો ઘુસણખોરી કરે છે.

