Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધુરંધર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ રાજકોટમાં

ધુરંધર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ રાજકોટમાં

રાજકોટ ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં તત્કાલીન ધુરંધર ખેલાડી વિરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર અને રાહુલ દ્રવિડના પુત્ર અનવય દ્રવિડ ભારતની ટીમ વતીમાં રમી રહ્યા છે ત્યારે વિરેન્દ્ર સહેવાગ પણ આ મેચ જોવા ખાસ રાજકોટ આવ્યા હતાં અને પુત્રને ફટકાબાજી કરતો નિહાળ્યો હતો.

(તસ્વીર : પ્રવિણ સેદાણી)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati