પીઓકેમાં પાકિસ્તાન સામે બળવો
ઇન્ટરનેટ ઠપ, બજારો બંધ, આ વતન અમારુ છે ના નારા સાથે રાવલકોટ, મુઝફરાબાદૃ સહિત શહેરોમાં લોકોના ધરણા
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાનના કબજામાંથી આઝાદૃ થવાની તડપ વ્યક્ત કરતાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદૃર્શન અને હડતાળ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટીના આહ્વાન પર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેમાં સુરક્ષા દૃળો પર અતિરેકનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ભીડે ધરપકડ કરાયેલા ૬૦૦થી વધુ નેતાઓની મુક્તિ, રેન્જર્સની વાપસી અને ઇન્ટરનેટ સેવાઓ પુન:સ્થાપિત કરવાની માંગ કરી હતી. રાવલકોટ, મુઝફરાબાદૃ અને અન્ય ઘણા શહેરોમાં બજારો બંધ રહૃાા હતા અને લોકોએ ધરણા કર્યા હતા. વિરોધીઓએ આ દૃેશ આપણો છે જેવા નારા લગાવ્યા હતા.
જોઈન્ટ અવામી એકશન કમિટાએ હવે સીધો ઈસ્લામાબાદૃન્ો પડકાર ફેંક્યો છે અન્ો આંદૃોલનકારી ન્ોતાઓએ હવે ભારત તરફ હાથ લંબાવી કાશ્મીરના સામે પારથી મદૃદૃ માટે અપીલ કરી છે. પાકિસ્તાન કબજા હેઠળની કાશ્મીરની આઝાદૃીની લક્ષ્યન્ો વ્યક્ત કરતા જોઈન્ટ અવામી એકશન કમિટીના ન્ોતાઓએ બંન્ો દૃેશો વચ્ચેની સરહદૃ એઓસીન્ો ખતમ કરવાની વાત કરી દૃીધી છે. ત્ોમણે સરહદૃન્ો પ્ોલે પાર (ભારતીય ભાગમાં) રહેલા લોકોન્ો સંદૃેશો આપતા જણાવ્યું છે કે અમે આ સીજફાયર લાઈનન્ો કાયમ માટે ખતમ કરવા માગીએ છીએ અન્ો ત્ો માટે તમારો સાથ સહકાર જોઈએ છે. જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટીએ સમગ્ર પ્રદૃેશમાં વિરોધ પ્રદૃર્શન અને હડતાળ શરૂ કરી છે. આ રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વૃદ્ધો અને બાળકો પણ ભાગ લીધો હતો. પ્રદૃર્શનકારીઓએ સેના પર અત્યાચારનો આરોપ લગાવ્યો હતો અને નેતાઓની તાત્કાલિક મુક્તિ, સુરક્ષા દૃળોને પાછા ખેંચવા અને ઇન્ટરનેટ સેવાઓ પુન:સ્થાપિત કરવા સહિત અનેક માંગણીઓ કરી હતી.
રાવલકોટ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના અન્ય ઘણા વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, પાકિસ્તાની સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહૃાા હતા. દૃુકાનો બંધ રહી હતી અને વાહનોનો ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. અનેક સ્થળોએથી લોકો કાફલામાં વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા. મુઝફરાબાદૃમાં સુરક્ષા દૃળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. મુખ્ય ચોક, પ્રવેશ િંબદૃુઓ અને સંવેદૃનશીલ વિસ્તારોમાં પોલીસ અને રેન્જર્સને ભારે તૈનાત કરવામાં આવ્યા હતા.

