Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જવાબદૃારી કોની? પેપરલીક મામલે સુપ્રીમ NTA પર નારાજ

જવાબદૃારી કોની? પેપરલીક મામલે સુપ્રીમ NTA પર નારાજ

વડાપ્રધાન મોદૃી જાત્ો કરી રહૃાા છે નિરીક્ષણ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દ્ગઈઈ્-ેંય્ પેપર લીક વિવાદૃ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ) અને કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને આકરા સવાલો કર્યા છે. કોર્ટે તીખી ટિપ્પણી કરતાં પૂછ્યું કે, દૃેશમાં આટલી મોટી દૃેખરેખ પદ્ધતિઓ અને ઓવરસાઇટ કમિટીઓ હોવા છતાં આટલી મોટી સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ?

આ સુનાવણી દૃરમિયાન દ્ગ્છ અને સમિતિ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહૃાા હતા.
દ્ગઈઈ્-ેંય્ પરીક્ષા રદૃ કરવા અને પેપર લીક મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દૃરમિયાન કેન્દ્ર સરકારે એક મોટો ખુલાસો કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ચ અદૃાલતને સત્તાવાર રીતે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પોતે આ સમગ્ર મામલા અને લીકની તપાસ પ્રક્રિયા પર વ્યક્તિગત રીતે દૃેખરેખ રાખી રહૃાા છે.
સર્વોચ્ચ અદૃાલતે સરકાર પાસે એક એફિડેવિટ (સોગંદૃનામા) દ્વારા પેપર લીકની તપાસની પ્રક્રિયા અને તેની પૂર્ણ કઈ રીતે અને કઈ પદ્ધતિથી કરવામાં આવશે તેની વિગતવાર માહિતી આપતો જવાબ માંગ્યો હતો, જેના પગલે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati