કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકારિતા મંત્રી અમિત શાહે આજે અમદૃાવાદૃમાં પોતાના સંસદૃીય ક્ષેત્રની ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત દૃીકરીઓ સાથે રક્ષાબંધનનો પાવન પર્વ ઉજવ્યો.
વડાપ્રધાનના ન્ોત્ાૃત્વમાં સરકાર દ્વારા આવા બાળકોન્ો આજીવન નિ:શુલ્ક ઇન્સ્યુલિન ઉપલબ્ધ
કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકારિતા મંત્રીએ 'ટ પર પોતાની એક પોસ્ટમાં કહૃાું, 'આજે અમદૃાવાદૃમાં પોતાના સંસદૃીય ક્ષેત્રની ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત દૃીકરીઓ સાથે રક્ષાબંધનનો પાવન
પર્વ ઉજવ્યો. ટાઇપ-૧ ડાયાબિટીસથી પીડિત બાળકોન્ો જીવનભર ઇન્સ્યુલિનના ઇન્જેકશનની આવશ્યતા હોય છે. જે ત્ોમના પરિવારો પર મોટો આર્થિક બોજ નાખે છે. મોદૃીજીના ન્ોત્ાૃત્વમાં આપણી સરકાર દ્વારા આવા તમામ બાળકોન્ો આજીવન નિ:શુલ્ક ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ દૃુરંદૃેશી પહેલ. જેન્ો કેટલાય વિકસિત દૃેશો પણ હજુ લાગુ કરવા માટે પ્રયાસરત છે, મોદૃી સરકારની 'સ્ોવા, સંવેદૃના અન્ો સુરક્ષાના સિદ્ધાંતો પ્રત્યે કટિબધ્ધતાનું પ્રમાણ છે.

