દિૃલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસમાં ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ િંસહ અને વિનોદૃ તોમરને નિર્દૃોષ જાહેર કર્યા છે. ૨૦૨૩માં આ આરોપો સામે આવ્યા બાદૃ જંતર-મંતર પર ધરણાં સહિત દૃેશવ્યાપી વિરોધ પ્રદૃર્શનો થયા હતા. બ્રિજભૂષણે ચુકાદૃા બાદૃ કહૃાું કે તેમની વાત સાચી સાબિત થઈ છે. ભારતીય કુસ્તી મહાસંઘ (ઉહ્લૈં)ના પૂર્વ પ્રમુખ અને છ વાર લોકસભા સાંસદૃ રહી ચૂકેલા બ્રિજભૂષણ શરણ િંસહને દિૃલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે રાહત આપી છે.
મહિલા કુશ્તીબાજો દ્વારા લગાવાયેલા શારીરિક શોષણના ગંભીર આરોપોના મામલે કોર્ટે સોમવારે મહત્ત્વનો ચુકાદૃો આપતાં ભાજપ સાંસદૃ બ્રિજભૂષણ શરણ િંસહ અને વિનોદૃ તોમરને સન્માનપૂર્વક નિર્દૃોષ જાહેર કર્યા છે.
આ ચુકાદૃો સંભળાવવામાં આવે તે પહેલાં સોમવારે સવારે જ બ્રિજભૂષણ શરણ િંસહ રાઉઝ એવેન્યુ કોર્ટ પહોંચ્યા હતા. તે સમયે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું ફક્ત તે જ સાંભળીશ જે કોર્ટ કહેશે, મારા હાથમાં કશું જ નથી.
આ ચુકાદૃા બાદૃ ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ િંસહે જણાવ્યું હતું કે, 'જે દિૃવસે મારા પર આરોપ લાગ્યા હતા, તે જ દિૃવસે મેં કહૃાું હતું કે જો મારા પરના આરોપો સાબિત થશે તો હું ખુશીથી ફાંસીની સજા પણ સ્વીકારી લઈશ.

