પાટનગર ગાંધીનગરને અમદૃાવાદૃ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરનો નવિન કેબલ સ્ટેડ લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારથી વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂક્યો છે.
રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ ફલાય ઓવરબ્રિજ
કોબા અન્ો ભાટ સર્કલ વચ્ચે નર્મદૃા મુખ્ય કેનાલના બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતરણનું ખાતમૂર્હુત
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા મદૃાવાદૃ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા પચાસ-પચાસ ટકાની ભાગીદૃારીથી આ નવિન લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રૂ.૧૭૫ કરોડના અંદૃાજીત ખર્ચે નિર્માણ થયેલો ૧.૪૮ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેડ લાય ઓવર બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ લાય ઓવર બ્રિજ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ બ્રિજના લોકાર્પણ સાથે ગાંધીનગર-અમદૃાવાદૃ કોરિડોર પર કોબા સર્કલથી ભાટે સર્કલ વચ્ચે નર્મદૃા મુખ્ય કેનાલના હાલના ૬ લેન બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતર કરવાની કામગીરીનું પણ ખાતમૂર્હત કર્યુ હતું.
ટ્રાફિક જામના કારણે બોટલનેકની સર્જાતી સ્થિતિના નિવારણ માટે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચેના હાલના બ્રિજની બંન્ને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજના નિર્માણ માટે રૂ. ૪૮ કરોડનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે સમગ્ર કોરિડોરમાં સતત છ લેનની ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યના વધતા વાહન વ્યવહારને પણ સરળતાથી સંભાળી શકાશે.
ગાંધીનર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. િંરગરોડ પર મળીને દૃરરોજ અંદૃાજે કુલ આશરે ૧.૯૩ લાખથી વધુ વાહનોની અવર-જવર રહે છે.

