Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નેપાળમાં ફરી જળ વિસ્ફોટ: વધુ એક ડેથ લેક ફાટ્યુ

નેપાળમાં ફરી જળ વિસ્ફોટ: વધુ એક ડેથ લેક ફાટ્યુ

્ાૂરની તબાહી વચ્ચે મૃત્યુ આંક ૫૫૨ થયો: ૩૨૦ ભારતીયો સહિત ૧૫૦૦થી વધુ ગુમ

નદૃી અને પુરેપુ નદૃીને ત્રિશુલી નદૃીની ઉપરી સહાયક નદૃીઓ તરીકે ગણવામાં આવે છે

ચીન બાજુ આવેલી એક ઝીલ શુક્રવારે ફાટી છે અને તેના કારણે ચીનની સાથે સાથે નેપાળનું પણ ટેન્શન વધ્યું છે. નેપાળમાં જોખમનું એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. ચીન તરફથી ભારે પૂરનો અંદૃેશો છે ત્યારબાદૃ નુવાકોટમાં લોકોએ પોતાની દૃુકાનો બંધ કરી છે.

રસુવાના સીડીઓએ કહૃાું કે એવી સૂચના મળી છે કે ચીન તરફની એક ઝીલમાં તિરાડ પડી છે. ચીનમાં ચોચેન નદૃી અને પુરેપુ ત્સાંગપો નદૃીના સંગમ પાસે બનેલી એક વિશાળ ઝીલ ફાટી છે. રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે કહૃાું કે ઝીલ તૂટવાની સૂચના ચીને આપી છે. ચોચેન નદૃી અને પુરેપુ નદૃીને ત્રિશુલી નદૃીની ઉપરી સહાયક નદૃીઓ તરીકે ગણવામાં આવે છે.
અત્રે જણાવવાનું કે નેપાળ ત્રાસદૃીમાં અત્યાર સુધીમાં ૪૭૫ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક સતત વધી રહૃાો છે. બીજી બાજુ સરકારી મીડિયા મુજબ ચીને તિબ્બતમાં બચાવ અભિયાન રોક્યું છે. ત્યાં જીવલેણ કિચડ, અને કાટમાળના પ્રવાહના બે દિૃવસ બાદૃ પણ અનેક લોકો ગૂમ છે તથા ફરીથી પૂર આવવાનું જોખમ છે.
પ્રશાસન તરફથી ફરીથી એકવાર એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. રસ્તાઓ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહૃાો છે. ત્રિશુલી બજાર તરફથી આવનારા રસ્તા પર લોકો ભાગતા જોવા મળ્યા છે. તેમનું કહેવું છે કે પાછળથી સૈલાબ આવી રહૃાો છે. ડરના માર્યા લોકોએ પોતાની દૃુકાનો બંધ કરી લીધી છે અને પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે ઉચાણવાળા વિસ્તારોમાં જઈ રહૃાા છે. તેમણે વધુમાં કહૃાું કે, લોકોને સતત નદૃી પાસેથી હટાવવામાં આવી રહૃાા છે. પાણીનો જબરદૃસ્ત સૈલાબ પાછળથી આવતો જોવા મળી રહૃાો છે. રેસ્કયૂ ટીમ લોકોને લઈને ઉંચાણવાળા વિસ્તારો તરફ જઈ રહી છે. નેપાળ અને ચીનની સરકારો સતત કહી રહી છે કે હજુ પણ જોખમ ટળ્યું નથી. આગામી ૭૨ કલાક ફુબ મહત્વના રહેશે.
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં ૫૫૩ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૫૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ૩૬૦ ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે અને શોધ પ્રયાસો ચાલુ છે.
પ્રતિભાવમાં વિદૃેશ મંત્રાલયે ૨૪ કલાક કાર્યરત એક ખાસ કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારો કટોકટીની સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે.
વિદૃેશ મંત્રાલયના ટેલિફોન નંબરો +૯૧ ૧૧ ૨૩૦૮ ૮૭૧૮, +૯૧ ૧૧ ૨૩૦૮ ૮૭૧૯, અને +૯૧ ૧૧ ૨૩૦૧ ૨૧૧૩ છે. +૯૧ ૯૯૬૮૨૯૧૯૮૮ પર વોટ્સએપ કોલ અથવા સંદૃેશા કરી શકાય છે. જૈેંટ્ઠર્ૈંર્હર્દ્બિજ્રદ્બીટ્ઠ.ર્ખ્ત.ૈહ પર ઇમેઇલ દ્વારા માહિતી પૂરી પાડી શકાય છે.

સિચુઆનમાં ભૂકંપ બાદૃ ન્ોપાળમાં ફરી પ્ાૂરનો ખતરો:નવુ એલર્ટ

કાઠમાંડુ: નેપાળના વડાપ્રધાન બાલેન્દુ શાહે રસુવા પૂરથી નુકસાન પર મંત્રી મંડળની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. આ બેઠક વિનાશકારી પૂર બાદ થયેલા નુકસાન પર મહત્વનોે નિર્ણય લેવા માટે હતી. જેના બચાવ રાહત અને પુન: નિર્માણ પર ચર્ચા થઇ હતી. આજે શુક્રવારે ચીનના સિચુઆનમાં 5-1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેણે નેપાળમાં એક વધુ પૂરની ચેતવણી જાહેર કરી છે. નેપાળ પોલીસે જણાવ્યું હતું કે તિબેટ તરફથી એક ડેમ ફરીથી તૂટી ગયો છે. જેથી બધા સુરક્ષાકર્મી બચાવ કર્મીઓને સતર્ક રહેવા અપીલ કરાઇ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati