820 પુરૂષ કેદીઓને 2000 બહેનોએ, 15 મહિલા કેદીઓએ ભાઈને બાંધી રાખડી
ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની દેશભરમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે પણ રક્ષાબંધન નિમિતે જેલ તંત્ર દ્વારા સુંદર આયોજન કરવમાં આવ્યું હતું આજે રાજકોટ જિલ્લા જેલ ખાતે 820 પુરુષ કેદીઓને 2000 બહેનોએ રાખડી બાંધી હતી જયારે જેલમાં બંદીવાન 15 મહિલા કેદીઓએ બહારથી આવેલા ભાઈઓને રાખડી બાંધી હતી.

