17 જાન્યુ.ના રોજ બહાર પડાયેલા જાહેરનામામાં ફેરબદલ, રિવાઇઝડ જાહેરનામુ બહાર પડાયુ
રાજકોટ શહેરમાં સ્થા વર મિલકતોની તબદીલી અને ભાડૂતોને રક્ષણ આપવા માટે રાજ્યર સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક અત્યાંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યોિ છે. ગુજરાત સરકાર દ્વારા 30 માર્ચ, 2026 ના રોજ એક સુધારેલું (રિવાઈઝ્ડઅ) જાહેરનામું બહાર પાડવામાં આવ્યુંં છે.
આ નવા જાહેરનામા મુજબ, રાજકોટ સિટીના વોર્ડ નંબર 2 પોલીસ સ્ટેડશનની હદમાં આવતા અનેક વિસ્તાંરોને'અશાંત ધારા' (ઉશતિીંબિયમ અયિફત અભિ)ં હેઠળ આવરી લેવામાં આવ્યાો છે. અગાઉ 17 જાન્યુેઆરી, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામાને બદલીને આ નવું અને વિસ્તારનું જાહેરનામું તાત્કાનલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યુેં છે.
'ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સનફર ઓફ ઈમ્મુુવેબલ પ્રોપર્ટી એન્ડમ પ્રોવિઝન ફોર પ્રોટેક્શલન ઓફ ટેનન્સ્6 ફ્રોમ એવિક્શજન ફ્રોમ પ્રિમાઈસીસ ઈન ડિસ્ટનર્બ્ડત એરિયાઝ એક્ટપ, 1991ઁ જેને સામાન્યં રીતે ઁઅશાંત ધારા' તરીકે ઓળખવામાં આવે છે. આ ધારાનો મુખ્યન ઉદ્દેશ અમુક વિસ્તારરોમાં મિલકતોના ગેરકાયદેસર કે દબાણપૂર્વકના વેચાણને અટકાવવાનો છે. આ નવા નોટિફિકેશન (ક્રમાંક: ૠઇંખ/2026/ખ/62/છઉ/ઉઅઅ/ય-રશહય/15/2025/14425/ઇં1) મુજબ, જાહેર કરાયેલા ઁઅશાંત વિસ્તાકરોઁમાં કોઈપણ સ્થા-વર મિલકતનું વેચાણ કે ટ્રાન્સઇંફર કરતા પહેલા સરકાર કે કલેક્ટસરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે
ગાંધીનગર મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા આ જાહેરનામાના શેડ્યૂઈલમાં રાજકોટ સિટી વોર્ડ નંબર 2 પોલીસ સ્ટેમશનના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તા્રો અને તેની આસપાસના 500 મીટરના વિસ્તારરને "ડિસ્ટોર્બ્ડટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યાવ છે.આ નવા નોટિફિકેશનમાં સેંકડો સિટી સર્વે નંબર અને રેવન્યુે સર્વે નંબરનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યોો છે. જેમાં ખાસ કરીને છોટુ નગર,ગાંધીગ્રામ પોલીસ સ્ટેરશનની હદમાં આવતી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ , સિંગ સોસાયટી, નિરંજન સોસાયટી, આશુતોષ સોસાયટી, સ્વા સ્ત્કિ સોસાયટી , જનતા જનાર્દન સોસાયટી, જાગળતિ શ્રમજીવી સોસાયટી આ ઉપરાંત અવંતિકા પાર્ક અને યોગેશ્વર પાર્ક જેવા વિસ્તાસરોના વિવિધ સિટી સર્વે નંબરોને પણ આ કાયદાના દાયરામાં સ્પ્ષ્ટપણે સામેલ કરવામાં આવ્યા છે. સરકારના આ જાહેરનામા મુજબ, આ કાયદો આગામી પાંચ વર્ષ માટે લાગુ રહેશે. રાજ્યટ સરકાર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યોર છે જેથી આ વિસ્તા્રોમાં મિલકતોના વેચાણમાં થતા ગેરકાયદેસર દબાણોને રોકી શકાય અને સામાજિક શાંતિ અને સલામતી જાળવી શકાય. અગાઉ જાન્યુલઆરીમાં બહાર પડેલા નોટિફિકેશનને સ્થારને નવું અને વધુ સચોટ જાહેરનામું બહાર પાડીને સરકારે કાયદાકીય પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે.
